Pages

JOIN THE TEAM

Search This Website

શાળા ની માહિતી





શાળા નું નામ : શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર પ્રાથમિક શાળા,બોરસદ
મુ.પો  : બોરસદ
તા : બોરસદ
જી : આણંદ
ઠે :રોકડિયા  હનુમાનજી મંદિર પાસે ,કોલેજ  રોડ
388540 ફો -02696 220910

જય ગુરુદેવ

    મારી શાળા ટ્રસ્ટ સંચાલિત શાળા છે.શાળા ના પટાગણ માં ગાયત્રી માતા અને હનુમાનજી ના મંદિર છે. શાળા ના કામકાજ ની શરૂઆત ગાયત્રી મંત્ર થી કરવા માં આવે છે .બાળકો તેના સનીધ્ય  માં અભ્યાસ કરે છે,અને કોઈ જાત ના ભેદભાવ વિના અભ્યાસ કરે છે.સાથે સાથે બાળ મંદિર પણ ચલાવવામાં આવે છે.દરેક પ્રકાર ના ઉત્સવો ઉજવવામાં આવે છે .તેની માહિતી માટે ઉત્સવ ઉજવણી જોતા રહો.

શાળા  ના ટ્રસ્ટી મંડળ વિષે ની માહિતી 

શ્રી હરીશ ભાઈ પંડ્યા -મુ .ટ્રસ્ટી
શ્રી પ્રકાશ ભાઈ શાહ -ચેરમેન
શ્રી અશ્વિન ભાઈ ભાવસાર -સેક્રેટરી
શ્રીગોરધન ભાઈ પટેલ
શ્રીજીવણભાઈ પટેલ
શ્રીનરુભાઈ  જોશી
શ્રી જશભાઈ બી જાદવ

શાળા ના સ્ટાફ વિષે ની માહિતી 

પ્રાથમિક શાળા

પ્રજાપતિ  વિપુલકુમાર   -આચાર્ય
ઝાલા ભૂમિકાબેન 
પટેલ ઉષાબેન 
ગોહિલ  સંગીતાબેન 
વરિયા દીપેન્ કુમાર 
પ્રજાપતિ રીકીન કુમાર 
પરમાર  સંજયભાઈ
પટેલ  મયુરીબેન
પ્રજાપતિ ભૂમીબેન
મિસ્ત્રી તૃપ્તિબેન
ભાટિયા જતીનકુમાર
પંચાલ અમિષાબેન 
ભોઈ અરુણાબેન 
પરમાર ગીતાબેન 
સોલંકી કમલેશભાઈ 
સોલંકી મુકેશભાઈ 
રાણા નિમીષાબેન 
માધવીબેન ગોહિલ
કાજલબેન રાણા
 

ચંદુભાઈ પરમાર
શીલાબેન -સેવક
સારીકાબેન  -સેવક
વિજયભાઈ -સેવક

બાલમંદિર સ્ટાફ 

શર્મા કુસુમ બેન -આચાર્ય
રાણા ચારુ બેન
પટેલ નિમિષા બેન
સોલંકી સંગીતાબેન
પટેલ ક્રિશ્ના બેન
વસીતા રૂપાલીબેન
બેલાબેન 
રાણા મીનાબેન -સેવક
વાળંદ સુધા બેન -સેવક
લવાણા બિંદુ બેન -સેવક

શાહ રાજેશ ભાઈ -ક્લાર્ક

કનૈયા ભાઈ -પુજારી  ગાયત્રી મંદિર
અરવિંદભાઈ -સેવક મંદિર
નીનાબેન ઠાકર   -સાહિત્ય વેચાણ કેન્દ્ર

તથા ગાયત્રી મહિલા મંડળ ની બેહનો

     આમ અમારી શાળા ધોરણ 1 થી 8 તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ  નું સમગ્ર સંકુલ ખુબજ પ્રગતિ ના પંથે  ચાલે છે અને એકતા થી ચાલે છે .ગાયત્રી માતા ગુરુદેવ ના આશીર્વાદ થી ચાલ્યા કરે છે .

અગત્ય ની નોધ:- 
અમારી શાળા ના બાળકો અને શક્તિપીઠ  માટે ના વિકાસ અર્થે તથા પ્રગતિ માટે અમારે દાન - ભેટ ની જરૂર છે તો આપ દ્વારા બાળકો ના વિકાસ માટે જે કઈ બને તે આપવા વિનંતી 
દાન-ભેટ માટે સંપર્ક: ગાયત્રી શક્તિપીઠ ,બોરસદ 
શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર બાલ -પ્રા- શાળા,બોરસદ 
હનુમાનજી મંદિર પાસે -કોલેજ રોંડ ,બોરસદ 
તા :બોરસદ  જી : આણંદ -388570 

We Accept donection for our school children and our gayatri shaktipith Temple. for donetion. Contect:-Gayatri Shaktipith,
Shri Tripda Sanskar Kendra Bal.Pri School,Borsad 
 At&Po:Borsad Di:Anand-388540.
Near Hanumanji Temple 
Ph No:(02696) 220910

No comments:

Post a Comment

Featured

Advertisement