Pages

JOIN THE TEAM

Search This Website

જાણવા જેવું

1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું

2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.

3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .

4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.

5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે ૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી. 

6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.

7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.

8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી નથી.

9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.

10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે.

2)

તમારા મોબાઈલ નંબરને તમારી જન્મતારીખ સાથે સંબંધ છે..
નથી માનવામાં આવતું? આ કરી જુઓ..


તમારા મોબાઈલ નંબરના આખરી ચાર આંકડા કાગળ ઉપર લખો.

એ આંકડાઓને આગળપાછળ (SHUFFLE ) કરી કોઈપણ નવો આંકડો બનાવો.

હવે આ બન્નેમાં, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો.

જે જવાબ આવ્યો એના બધા અંકો નો સરવાળો કરી લો. જો આ સરવાળો એક કરતા વધુ અંકોમાં આવે તો ફરીવાર તેના પણ બધા અંકો નો સરવાળો કરી લો. (એ રીતે છેલ્લે એક અંક બચે ત્યાં સુધી સરવાળો કરવાનો છે.)

આ સરવાળાનાં અંકમાં ૧૬ ઉમેરો અને જે જવાબ આવે તેમાં તમારી જન્મતારીખનાં છેલ્લા બે અંક ઉમેરો.

હવે જે જવાબ આવ્યો એમાંથી ૨૫ બાદ કરો.

જે મળ્યું એ તમારી જન્મતારીખનું વર્ષ છે?

1 comment:

  1. Bilkul Hathoda type no jox kon chhe aa bandh kari dooooo

    ReplyDelete

Featured

Advertisement