Pages

JOIN THE TEAM

Search This Website

ઉત્સવો

1)

અમારી શાળા માં તા : 30/6/2012 થી ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા ઓ નું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં 30 મી તારીખે મેહદી સ્પર્ધા ,અને 2 જી તારીખે બહેનો માટે કેશ ગુથણ  તથા ભાઈઓ માટે વેશભૂષા નું આયોજન કરવા માં આવ્યું છે.તેમાં ઘણા બધા બાળકો એ ભાગ લીધો છે.મારી શાળા માં અવાર નવાર આવાં ઉત્સવો ઉજવવામાં આવે છે,જેથી બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેઓ ને આગળ વધવા નું પ્રોત્સાહન મળે.   જય જલારામ .......


2) મહેંદી સ્પર્ધા 

આજ રોજ તા : 30/6/2012  મારી શાળા માં મેહદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ધોરણ 3 થી 7 ની બાલિકાઓ એ ભાગ લીધો હતો.તેમને સુંદર મેહદી મૂકી ને પોતાની સુષુપ્ત શક્તિઓ ને બહાર કાઢી હતી.તેમને 1 થી 3 નંબર  આપી વિજેતા ઘોષિત કરી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેની થોડી ઝલક નીચે તસ્વીર માં દેખાય છે.






3) વાર્ષિક પ્રોગ્રામ 2012


અમારી શાળા માં દર વર્ષે વાર્ષિક પ્રોગ્રામ ઉજવવા માં આવે છે .તેમાં શાળા ના બધા બાળકો ને આવરી લેવામાં આવે છે.ચાલુ વર્ષે પણ તા :29/2/2012 ના રોજ વાર્ષિક ઉત્સવ ઉજવવા માં આવ્યો હતો.તેમાં અમારી શાળા ના શીક્ષકો એ ખુબ મહેનત કરીને બાળકો ને ડાન્સ,અભિનય,,બાળગીત,પ્રાર્થના,સ્વાગતગીત   , ભજન ,નાટક અને બીજા ગણા પ્રોગ્રામ શીખવ્યા.તેનો વીડિઓ તમે નીચે જોઈ શકો છો.






 4)કેશ ગૂંથન 

અમારી શાળા માં તા:2-7-2012 ને સોમવાર ના રોજ ગૌરી વ્રત નિમિત્તે  બહેનો માટે કેશ ગુન્થાન સ્પર્ધા ધોરણ 1 થી 7 માટે રાખવામાં આવી હતી.તેમાં બહેનો સરસ અને આબેહુબ વાર ઓળી ને આવી હતી તેમાં નિર્ણાયકો એ  એક થી ત્રણ નંબર આપી ને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.તેની આછી ઝલક તમે ફોટા માં જોઈ શકો છો.



5)વેશભૂષા 

અમારી શાળા માં તા :2-7-2012 ને સોમવાર ના રોજ ધોરણ 1 થી 7 ના ભાઈઓ માટે વેશભૂષા સ્પર્ધા રાખવામાં  આવી હતી.તેમાં બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.કોઈ શંકર ભગવાન ,કૃષ્ણ ભગવાન,,રામ ,સ્પાઈડર મેન,પરી,હીરો ,શિક્ષક ,ડોક્તર ,જાદુગર વગેરે જેવો વેશ ધારણ કરીને અભિનય કરી બતાવ્યો  હતો.ખરેખર અપને કલ્પના પણ ન કરી શકીએ તેવો અભિનય બાળકો એ કર્યો.નીચે ફોટા માં નજરે પડે છે.



6) ગુરુ પૂર્ણિમા 

ગુરુદેવ અધીન ચાલતી અમારી શાળા માં તા:3-7-2012 ને મંગળવાર  ના રોજ ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ખૂબજ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો.તેમાં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ નું પૂંજન કરવામાં આવ્યું અને શીક્ષકો  એ તેમને ગુરુ નું મહત્વ સમજાવ્યું.નીચે ફોટા માં અચી ઝલક નજરે પડે છે.


7)રક્ષાબંધન 
    
તા:1/8/2012 ને બુધવાર ના રોજ અમારી શાળા માં  રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર ખુબજ ધામધૂમ થી ઉજવવા માં આવ્યો.તેમાં સર્વ બાલિકા ઓ એ ભાઈ ઓ ને રાખડી ઓ બાંધીને મો મીઠું કરાવ્યું અને શિક્ષિકા બહેનો એ પણ શિક્ષકો ને રાખડી બાંધી હતી .તેની aઆછી ઝલક ફોટા માં નજરે પડે છે .

8) શિક્ષક દિન 

તા 5-9-2012 ના રોજ અમારી શાળા માં શિક્ષ ક દિન ની ઉજવણી કરવામાં આવી હતી .તેમાં મોટા ભાગ ના બાળકો એ ભાગ લીધો હતો તેની આછી ઝલક ફોટા માં નજરે પડે છે,



















વર્ષ 2013-14 ના ઉત્સવો   

વિદ્યા  આરંભ સંસ્કાર

સત્ર ની શરૂઆત વિદ્યા આરંભ સંસ્કાર થી કરવામાં આવે છે। તા-29/6/2013 ના રોજ નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ ને વિદ્યા આરંભ સંસ્કાર દ્વારા તેમનું શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું।


મેંહદી સ્પર્ધા






આજ રોજ તા-19-7-2013 ના રોજ અમારી શાળા માં મેંહદી સ્પર્ધા રાખવામાં આવી હતી .તેમાં બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ હાથે મેંહદી મૂકી હતી તેની  આછી ઝલક નીચે તસ્વીર માં નજરે પડે છે .

 વેશભૂશા હરીફાઈ  

તા -20/6/2013 ને શનિવાર ના રોજ બાળકો અવનવા પોષાક માં આવ્યા હતા .તથા સાથે સાથે ગુરુપૂર્ણિમા ની પણ ઉજવણી કરવામાં આવી હતી .કોઈ શીક્ષક ,ડોક્ટર ,વકીલ ,રામ ,સીતા,કૃષ્ણ ,ડોન ,પોલીસ , વગેરે જેવા વેશભૂષા માં આવ્યા હતા .તેમાં દરેક ધોરણ વાર નંબર આપવામાં આવ્યા હતા .આછી ઝલક તસ્વીર માં નજરે પડે છે.












કેશ ગુથણ હરીફાઈ

તા-23/7/2013 ના રોજ ગૌરી વ્રત નિમિત્તે  બહેનો માટે કેશ ગુન્થાન સ્પર્ધા ધોરણ 1 થી 7 માટે રાખવામાં આવી હતી.તેમાં બહેનો સરસ અને આબેહુબ વાર ઓળી ને આવી હતી તેમાં નિર્ણાયકો એ  એક થી ત્રણ નંબર આપી ને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.તેની આછી ઝલક તમે ફોટા માં જોઈ શકો છો.





રક્ષાબંધન 

તા:20/8/2013 ને સોમવાર ના રોજ અમારી શાળા માં  રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર ખુબજ ધામધૂમ થી ઉજવવા માં આવ્યો.તેમાં સર્વ બાલિકા ઓ એ ભાઈ ઓ ને રાખડી ઓ બાંધીને મો મીઠું કરાવ્યું અને શિક્ષિકા બહેનો એ પણ શિક્ષકો ને રાખડી બાંધી હતી .તેની aઆછી ઝલક ફોટા માં નજરે પડે છે .
 
શિક્ષક દિન 
તા 5-9-2013 ના રોજ અમારી શાળા માં શિક્ષ ક દિન ની ઉજવણી કરવામાં આવી હતી .તેમાં મોટા ભાગ ના બાળકો એ ભાગ લીધો હતો તેની આછી ઝલક ફોટા માં નજરે પડે છે,


વાર્ષિકોત્સવ 2014

મારી શાળા માં તા :2-2-14 ને રવિવાર  ના દિવસે વાર્ષિકોત્સવ નું આયોજન  કરવામાં આવ્યું હતું ,તેમાં બાળકો એ ભાગ લીધો હતો તથા તેમાં તેમને  ખુબ સારી રીતે  પર્ફોમ  કર્યું તથા આ  આવવામાં બધી તૈયારીઓ સિક્ષકો દ્વારા  કરાવવામાં આવી હતી તેની આછી ઝલક નીચે ફોટામાં નજરે પડે છે.













વર્ષ 2014-15 ના ઉત્સવો

વિદ્યાઆરંભ સંસ્કાર
       સત્ર ની શરૂઆત વિદ્યા આરંભ સંસ્કાર થી કરવામાં આવે છે। તા-28/6/2014 ને શનિવાર ના રોજ નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ ને વિદ્યા આરંભ સંસ્કાર દ્વારા તેમનું શિક્ષણ કાર્ય કરવામાં આવ્યા તેમાં  સંસ્થા ના મુખ્ય ટ્રસ્ટી  શ્રી હરીશભાઈ પંડ્યા  જશભાઈ જાદવ  દ્વારા  શાળા ના નવા   પ્રવેશ પામેલા બાળકો નું પૂજન કરી સ્લેટ  નું પૂજન  કરાવી ને સ્લેટ માં ઓમ લખાવીને શિક્ષણ ની સરુઆત કરાવી હતી.તેમાં શાળા ના ચેરમેન શ્રી પ્રકાશભાઈ શાહ ,સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ ભાવસાર,જીવણભાઈ ફુલાભાઈ પટેલ,લાલચંદભાઈ ઠક્કર ,સુભાષભાઈ સુખડીયા ,નરુભાઈ જોશી ,બાલમંદિર ના આચાર્ય કુસુમબેન શર્મા ,પ્રાથમિક શાળાના  આચાર્ય વિપુલકુમાર પ્રજાપતિ તથા પ્રાથમિક-બાલમંદિર નો સમગ્ર સ્ટાફ હાજર રહી સહકાર આપ્યો હતો.

કાર્યક્રમ ની આછી ઝલક ફોટામાં નજરે પડે છે.













1 comment:

  1. nice sir,,,,, i m hitesh kriplani, yr student himanshu kriplani's bro,,, good he bos

    ReplyDelete

Featured

Advertisement