Pages

JOIN THE TEAM

Highlight Of Last Week

Search This Website

Showing posts with label ઓનલાઈન શિક્ષણ. Show all posts
Showing posts with label ઓનલાઈન શિક્ષણ. Show all posts

Thursday, 25 June 2020

Covid 19 શુભેચ્છા સંદેશ Shree Tripda Sanskar Kendra Borsad Anand Gujarat

જય ગુરુદેવ.,..

   સુજ્ઞ   વાલી શ્રી ઓ ...

     શ્રી ગાયત્રી પરિવાર બોરસદ સંચાલિત શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર બાલમંદિર /પ્રા.શાળા દ્વારા સૌ ને હાલ માં ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારી સામે રક્ષણ મેળવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
    તાજેતર માં COVID -19 મહામારી ના કારણે શાળાઓ બંદ છે ,જેથી બાળકો ના શિક્ષણ કાર્ય ના ખોરવાય તેના માટે અમારી શાળા દ્વારા સતત નવા નવા પપ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવું જ એક નવું સોપાન ઓનલાઈન શિક્ષણ ના માધ્યમ થી  આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો દરેક બાળકો ને તેમના ધોરણ મુજબ WHATS APP ના માધ્યમ થી ધોરણ વાર દરરોજ સમય પત્રક મુજબ શિક્ષણ કાર્ય ના વિડીઓ  મોકલવામાં આવી રહ્યા છે. જેમાં અમે જોયું કે આપ સૌ ખુબજ સહકાર આપી રહ્યા છો. બસ આવો જ સહકાર આપ શ્રી દ્વારા મળતો રહે તેવી અભ્યર્થના સહ વંદન.....આભાર સહ.. શાળા પરિવાર ....




Read More »

Featured

Advertisement