
રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિના ની સુદ પૂનમ ને દિવસે આવે છે .રક્ષાબંધન એટલે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર.આ દિવસે બહેન પોતાના ભાઈ ની રક્ષા માટે કુમકુમ તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધે છે અને તેના દીર્ધાયું થવાના આશીર્વાદ આપે છે તથા સદાયે પ્રગતિ માટે ની પ્રભુ...